સર્જક Vs સર્જન - 1

  • 2.6k
  • 960

ભાગ ૧ અખિલ કેબિનમાં દાખલ થયો, ઇન્ટરકોમની ઘંટડી સતત રણકી રહી હતી. "હેલો", તેણે રિસિવર ઉપાડ્યું, સામે છેડેથી એક ઠંડો, ધારદાર સ્ત્રી સ્વર સંભળાયો,, "મિસ્ટર અખિલ, શું વિચાર્યું તમે પછી?" અખિલને પરસેવો વળી ગયો. તેની જીભ થોથવાવા લાગી, "હું પણ, હું.....શું કહેતો હતો......." “તમે કશું ન કહો તેમાંજ તમારી ભલાઈ છે લેખક મહોદય” "પણ ...આવું.....તમે... કેવી રીતે શક્ય છે. તમે તો વાર્તાના...પાત્ર....." અખિલ ગળચા ગળતો બોલવા પ્રયત્ન કરી રહ્યો હતો, પણ તેનું મગજ તેને સાથ નહોતું આપી રહ્યું, એટલે વાક્ય પૂરું નહોતો કરી શકતો. ફોનમાં, સામે છેડેથી પેલી સ્ત્રી ફરી બોલી, "હું પણ એજ તો કહેવા માંગુ છે, ખાલી પાત્ર