અધૂરપ. - ૧૬

(18)
  • 3.6k
  • 1.5k

અર્પણએ દરેક સ્ત્રીઓને જે કોઈને કોઈ બંધનમાં જકડાયેલી છે.પ્રસ્તાવનાઆ વાર્તા એ પ્રથમ સહલેખન પ્રયાસ છે મારો અને ફાલ્ગુની દોસ્તના વિચારોને રજુ કરવાનો.. અમે બંને આશા રાખીએ છીએ કે, તમને અમારું લેખન "અધૂરપ" તમારા જીવનમાં પણ અનેક ઉદ્દભવતા પ્રશ્નોના જવાબ મેળવવામાં મદદરૂપ થાય... પરિકલ્પનાફાલ્ગુની દોસ્તપ્રકરણ-૧૬વિનય અપૂર્વના મનની વાત જાણી એને યોગ્ય સલાહ આપી બન્ને પોતપોતાને ઘેર જવા નીકળ્યા હતા. વિનય ઘરે પહોંચ્યો એટલે તેની પત્ની નીલા ઓફિસેથી આવી ગઈ હતી અને ટેબલ પર ડિનર તૈયાર રાખી વિનયની રાહ જોઈ રહી હતી. જેવો વિનય આવ્યો કે એને સપ્રેમ વળગી પડી, અને પૂછ્યું, "કેમ જાન આજ લેટ થયું? ઓફિસમાં બધું ઠીક તો છે ને?"વિનયે પણ