રક્ત ચરિત્ર - 35

(16)
  • 3.2k
  • 1.4k

૩૫"અરુણએ તને શું કીધું?" સાંજએ પૂછ્યું."તું મદદ માંગવા આવી હતી ત્યારે મારી મમ્મીએ તારી મદદ ન્હોતી કરી, પણ તું જે બોલી એ શું હતું?" સુરજએ પૂછ્યું."કંઈ નઈ, તું જા અહીંથી."સાંજને હવે ભાન થયું કે તેણીએ બધું બાફી નાખ્યું હતું."તેં એમ કીધું કે મારી માંએ તારા બાપુને મરાવ્યા હતા, શું મતલબ છે આનો?" સુરજએ સાંજને બાવડેથી પકડી."હાથ છોડ મારો, મારે તારી સાથે કોઈ વાત નથી કરવી." સાંજએ તેનું બાવડું છોડાવ્યું અને સડસડાટ પગથિયાં ઉતરી ગઈ.સુરજ નીચે આવ્યો અને ભાવનાબેનને શોધવા લાગ્યો. ભાવનાબેન પાછળ બગીચામાં છે એમ જાણ્યા પછી સુરજ બગીચા તરફ જઈ રહ્યો હતો અને અચાનક એક ચીસ તેના કાને પડી."બેનબા