પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ - 1

(46)
  • 5.1k
  • 3
  • 2.3k

પ્રેમસેતુ હ્રદયથી હ્રદયનો સેતુ   નમસ્કાર વાચકમિત્રો,  ઋતુઓની રાણી એટલે વર્ષાઋતુ. ભાગ્યે જ કોઈ એવી વ્યક્તિ હશે જેને વર્ષાઋતુ પસંદ નહીં આવતી હોય. અત્યારની વર્ષાઋતુને અનુરૂપ માતૃભારતી દ્વારા મોનસૂન વાર્તા સ્પર્ધા રાખવામાં આવેલી છે.  હું મોનસૂન વાર્તા સ્પર્ધા અંતર્ગત ત્રણ ભાગની એક નવલિકા મૂકી રહી છું. મારી અગાઉની રચનાની જેમ જ આ રચના સંપૂર્ણ કાલ્પનિક અને સ્વરચિત છે.  આ વાર્તા મનમોહક વર્ષાઋતુ સાથે સંકળાયેલી અદ્દભૂત લાગણી અને પ્રેમને દર્શાવે છે. વાર્તામાં બે અલગ વ્યક્તિત્વ અને સ્વાભાવ ધરાવતી વ્યક્તિ કેવી રીતે એકબીજાના પ્રેમમાં પડે છે અને કેવી રીતે જીવનમાં આવતી મુશ્કેલીઓનો સામનો કરે છે તે દર્શાવે છે.  તો ચાલો રહસ્ય અને