ગુજરાતનો સંસ્કાર વરસો.....

  • 4.4k
  • 2
  • 1.5k

ગુજરાત નો સંસ્કાર વlરસો..... ગુજરાત એ શબ્દ સોલંકી સમયમાં આવ્યો હોય તેમ જણાય છે. આ શબ્દ મુળે પ્રાકૃત માંના ગુર્જર કે ગુજરાત પરથી આવ્યો છે.ગુજરાત એટલે ગુર્જર રાષ્ટ્ર, ગુજરાત દેશ ...ગુર્જર એક જાતી ગણાય છે. જે ઉતરના પંજાબ ,રાજસ્થાન વગેરે સ્થાનેથી પસાર થઈને આ વિસ્તારમાં આવીને વસી હોય તેમ જણાય છે. ગુજરાત તરીકે ઓળખાતી ભારતના પશ્ચિમ કિનારા ની પ્રાચીન ભૂમિ કળા ,સંસ્કૃતિ શિલ્પ અને સ્થાપત્યની આ ભૂમિ છે. માત્ર ૯૦૦ વરસ પહેલાજ આ પ્રદેશ ગુજરાત તરીકે ઓળખાયો. ૪૦૦૦ વરસ પૂર્વેના અવશેષો આ પ્રદેશમાંથી મળી આવ્યા છે. તેથી આ પ્રાચીન ભૂમિ મનાય છે. હડપ્પા અને મોહેંજો