THE DEPLOMACY elemant gone enimy - 16

  • 3.3k
  • 1.4k

ગૃહ સેવક ગ્રામોફોન પ્લેયર પર ની રેકોર્ડ ઉપર પિન સેટ કરે છે અને થોડી જ સેકન્ડમાં ઉસ્તાદ મહેદી હસન નવાબી નું ruke ruke se kadam રૂક કે બાર બાર ચલે, નુ ક્લાસિકલ મેલ વર્ઝન playon થાય છે. અને ઇન્દિરા સોની ની આંખો આધ્ય પ્રયોગ માં મુન્દ હાય છે જે કદાચ રેકર્ડ પૂરી થઈ ગયા પછી પણ કલાકો સુધી મુંદ જ રહે છે.અહીં foreign ministry નો દ્વારપાલ અને મુખ્ય દ્વાર દેખાય છે અને તેની અંદર એચડ ફોરેન અફેર્સ ડિપાર્ટમેન્ટ પણ.ઇન્ડિયન એમ્બેસેડર ની ઓફિસ નો door open થતાંની સાથે જ ટેબલ પર એક નેમ પ્લેટ વંચાય છે ભારતીય રાજદૂત શ્રીમતી પરિધા બાલી .may