જેગ્વાર - 12

(12)
  • 2.6k
  • 832

પ્રકરણ ૧૨ પેલા અજાણ્યા માણસનો ચહેરો મારીમારીને રાજે એટલો કદરૂપો કરી દીધો હતો કે રુદ્રને તો જોઈને જ ધ્રાસકો લાગ્યો, ચકિત નજરે જોઈ રહ્યો. એટલામાં જેગ્વારે એન્ટ્રી કરીને પુછ્યું 'ઓલ ઈઝ વેલ?' રુદ્ર કંઈ જ ન બોલી શક્યો. સાથે સાથે રાજ પણ આવતા બોલ્યો સર મેં નાર્કો ટેસ્ટ માટે અરજી કરી છે કંઈ પ્રોબ્લેમ? 'ના...ના... બસ તમારા હાથમાં ચાવી મૂકી છે તેનો ઉપયોગ કરી લો. તાળું તમારે શોધવાનું છે શોધી લો' અર્જુન બોલ્યો. આ સાંભળી રાજ તો તત્વ નિર્ણય કરવા લાગ્યો. 'જેઠાજીને જેટલી બબીતાજી મળવી મુશ્કેલ છે એટલુ મુશ્કેલ કામ આપ્યું હો'