જેલ નંબર ૧૧ એ - ૧૬ અને ૧૭

  • 2.7k
  • 1
  • 1k

‘..પછી શું થયું?’ ‘શેના પછી?’ ‘તે એને બાંધી ને રાખ્યો પછી?’ ‘ભાગી ગયો.’ ‘પણ કઇ રીતે?’ ‘વોટ ડુ યુ મીન કઇ રીતે? તે પણ માણસ જ હતો. પગ પર ચાલીને.’ ‘પણ પછી તેની જોડે શું થયું, કેમ થયું કઇ ખબર નથી?’‘ખબર છે ને - પાછળ કંઈક અવાજ આવે છે, કોઈ કશુંક બોલે છે - એ મને મળવા આવ્યો હતો. હું તને પછી કહીશ. વાત કરવાનો સમય સમાપ્ત -’ કહેતા શાંતિ પથરાઈ ગઈ. અને વરસાદ પડવા લાગ્યો. મૌર્વિ ઘરમાં ગઈ. દરવાજો બંધ કર્યો. બે વાર લોક કર્યો. અને એક નાની દિવાસળી (મૌર્વિના ખીચામાં હતી) કાઢી ચપ્પલના સ્ટેન્ડ બાજુ બેસ્યો દીવો પ્રગટાવ્યો.