ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-21

(60)
  • 4.1k
  • 2
  • 2.3k

(અકીરાનો એલ્વિસની નજીક જવાનો પ્લાન કિઆરા ફેઇલ કરે છે.વિન્સેન્ટ બધાને જણાવે છે કે એલ કોઇની સાથે સીરીયસ રીલેશનશીપમાં છે.કિઅારાના તીખા મરચાવાળા પકોડા,મીઠું અને મરી વાળી ચા અને છેલ્લે કિચડના કારણે અકીરાની હાલત ખૂબજ ખરાબ થઇ.) અકીરા ખૂબજ ધુંધવાયેલી હતી.તેને અનહદ ગુસ્સો આવી રહ્યો હતો.તે છાણવાળા કિચડમાં પડ્યાં બાદ તેનામાંથી ગંધ મારી રહી હતી.ડાયરેક્ટર અને પ્રોડ્યુસર ત્યાંથી નીકળી ચુકયા હતા.તેણે એલ્વિસના ગાર્ડનમાં છોડને પાણી આપવાના પાઇપ વળે પોતાની જાતને સાફ કરી.તેણે ગુસ્સામાં પાછળ જોયું ઉપર એલ્વિસના બેડરૂમની બાલ્કનીમાંથી તેને તે હસતી દેખાઇ.તેનો ચહેરો પુરો તે જોઇ ના શકી પણ તે સમજી ગઇ કે આ કામ તેનું જ છે. "ઓહ તો આ