કોફી ટેબલ - 2

  • 2.9k
  • 1.3k

હું, અવની ને પ્રિયા અમારી ત્રણેયની ત્રિપુટી કોલેજની શાન હતી... અવની ને પ્રિયા તો સ્કૂલ ટાઈમ થી જ બેસ્ટ ફ્રેન્ડ હતા...દુઃખ તો એ વાત નું થાય છે કે પ્રિયા ને અવની ના ભૂતકાળ વિશે જાણ હોવા છતાં એને મને કઈ કેમ નહીં કહ્યું હોય કે અવનીએ જ કેહવાની ના પાડી હશે??અવનીની સાથેની ફ્રેન્ડશીપ પ્રિયા એ જ કરાવી હતી...હું એ બંનેનો સીનિયર હતો...પ્રિયા હમેશાં મારી પાસેથી સ્ટડી મટીરીયલ લઈ જતી... ભણવામાં હોશિયાર પ્રિયા લાગતું તો હતું જ કે ભવિષ્યમાં મોટી વકીલ તો બનશે. એક જ શહેર મા હોવા છતાં અમે વર્ષો થી નહોતાં મળ્યા... આમ જોવા જઈએ તો મેં જ કોઈ