સ્ત્રી સંઘર્ષ...ભાગ 30

(21)
  • 3.6k
  • 1
  • 1.4k

     બે મહિના સુધી ચાની ટપરી ઉપર કરેલી અથાગ મહેનત અને દિવસ-રાત જોયા વગર પૈસા કમાવા પછી પણ હર્ષ પોતે ધારેલા પૈસા કમાઈ શક્યો ન હતો જોકે તે જાણતો હતો કે ચાની ટપરી એ કામ કરવાથી વધુ પૈસા મળશે નહીં આથી તે પોતાના માટે બીજું સારું કામ પણ શોધતો હતો આં સાથે તે પ્રાથમિક ઉપચાર કેન્દ્રમાં રાત્રે દેખરેખ માટે પણ જતો રાત્રે આવતા દર્દીઓને માટે તે સારસંભાળ પણ લેતો હતો જોકે આ કામ તો તેને ફાવતું હોતું અને તેમાં તેને મજા પણ આવતી હતી દિવસે ચાની તપરીએ અને રાત્રે પ્રાથમિક કેન્દ્રમાં મહેનત કરવા પછી પણ તે જોઈએ એવું કમાઈ