કબ્રસ્તાન - 12

(18)
  • 3.5k
  • 1.5k

દ્રશ્ય ૧૨ - " શું કરવાનુ વિચારે છે. આમ કૂવાના પાણી માં કંકુ નાખવાથી આપણને કોય ફાયદો નઈ થાય. હા પણ કૂવામાં થી નાની વહુ ની આત્મા ને બહાર નીકાળી ને આ સમસ્યા માંથી બહાર નીકળવાનો રસ્તો પૂછવો પડશે." મગન ને કાળુ ને કહ્યું." " જો નાની વહુ ના શરીર ને વિધિ સાથે દફનાવી હતી નઈ તો આપડે એના સબ ને શોધી ને દફનાવવા ની બીક બતાવી ને મદદ માગી શકીએ." કાળુ ની આ વાત મગન ને યોગ્ય લાગી માટે બંને જણા જરૂરી સામાન લઈને કૂવા વાળી જગ્યા પર ગયા સામે કૂવાને જોઈ ને બંને ફફડતા હતા. એ કૂવાની નજીક