સાનિધ્ય :પ્રેમની રાજનીતિ ભાગ -૩એક અઠવાડિયાથી સાનિધ્ય નિહારિકાને ગમતી દરેક બાબતનો ખોટો દેખાવો કરતો હતો.આમ તો તેના માટે સત્તા એટલે પૈસા બનાવવાનું મશીન અને પ્રજા એટલે એવી બુદ્ધિ જેને સપના દેખાડો તો તમારા કહ્યામાં રહે. પણ નિહારિકા નું પરિવાર તેની સોચથી તદ્દન વિરોધી હતુ.નિહારિકાના પિતા નટુભાઈ શાહ એક સામાન્ય કંપનીમાં ક્લાર્ક અને માતા વનીતાબેન ગૃહિણી હતા. વનીતાબેન સીવણકામ કરીને અને નિહારિકા બાળકોને ટ્યુશન કરાવી આર્થિક રીતે ટેકો આપી રહ્યા હતા. નિહારિકા કોલેજના છેલ્લા વર્ષમાં આર્ટસ-મનોવિજ્ઞાન