સાનિધ્ય :પ્રેમની રાજનીતિ ભાગ :૨સાનિધ્ય,"હા તો લાકડા કંઈ મેં થોડા ભીંજાવ્યા છે. તારા ઊંટ ને લીધે મારો આખો દિવસ બગડશે. એકતો આ રસ્તેથી ગાડી કાઢવી જ કેવી મુશ્કેલ છે ને ઉપરથી મને ભૂખ લાગી છે."નાનો ભૂલકો પ્રેમ થી બોલે છે,"હા તો સાહેબ તમે મારાં ઘરે ચાલો માઁ તમને પણ ખાવાનું દેશે. પછી આવીને ગાડી કાઢી લેજોને."હાથની આંગળીનો ઈશારો કરતા સાનિધ્ય બોલ્યો,"તને ખબર છે હું કોણ છે?જીગ્નેશભાઈ પરમાર મારાં પપ્પા છે.તમે તો અભણ માણસો તારી ઝૂંપડીમાં