કબ્રસ્તાન - 11

(16)
  • 3.5k
  • 1.5k

દ્રશ્ય ૧૧ - મગન અને કાળુ એ જાણી ગયા હતા કે મોટી વહુ જીવતા હતા પણ પછી એમનું શું થયું તેના વિશે એમને કોય જાણકારી ના હતી. મગન અને કાળુ દવાખાનાની બહાર આવે છે અને જોવે છે તો સાંજ પડી ગઈ હતી તે બચવા માટે પાછા નાના મંદિર ની અંદર જઈ ને બેસી જાય છે. " કાળુ તને ખાત્રી છે કે આપણને અહીંયા કઈ નઈ થાય." " હા ગઈ કાલે જયારે કાળો છાયો મારી પાછળ આવ્યો હતો ત્યારે એનાથી બચાવા હું આ મંદિર ની અંદર છૂપાઇ ગયો હતો." મગન કાળુ ના પર વિશ્વાસ કરે છે. સાંજ હવે રાત થયી ગઈ