હિંદ મહાસગર ની ગેહરાયીઓમાં - 22

  • 2.8k
  • 1.2k

દ્રશ્ય ૨૨ - બધા ઊઠી ને જોવે છે તો તે શ્રુતિ ની પત્થર થી ચમકતી ગુફા માં હતા. અને એમની સામે અગ્નિ ઊભી હતી. એમને જોોઈ ને ભયાનક સ્મિત આપે છે. અગ્નિ ની સ્મિત જોઈ ને બધા ના ગળા સુકાઈ જાય છે અને તે નીલ અને શ્રુતિ ને પાછળ છુપાઇ જાય છે. અગ્નિ ને સામે તલવાર કરી નીલ અને શ્રુતિ ઊભા થયી જાય છે. અગ્નિ કઈ પણ બોલ્યા વિના ત્યાં ઊભી ઊભી નીલ અને શ્રુતિ ને પોતાની માથું હલાવી ને ભયાનક નજરથી જોઈ કઈક વિચારતી હતી. ધીમે થી નીલ અને શ્રુતિ ની નજીક જાય છે નીલ