કોફી ટેબલ - 1

  • 3.6k
  • 1.5k

અવની...જેને મારા પ્રેમની જરા પણ કદર નહોતી...જે મારા માટે દુનિયા હતી...પણ એની દુનિયા મા હું લેશમાત્ર પણ હાજર નહોતો...એને શું જરૂર પડી મારી...??? "પણ..સર એકવાર...." "સોરી...સર " સેક્રેટરી મોઢું નીચું કરીને થર્થતા હોઠે બોલી. ને ત્યાંથી જતી રહી *** "હવે રેહવાદેને તારા થી તારા ખર્ચા નથી પોસાય તેમ નથી અને તું મારા ખર્ચાની વાતો કરે છે...." " જો માનવ... તારા પ્રેમ માટે હું મારા સપનાની કુરબાની નહીં આપું.... તારો પ્રેમ મને લક્ઝરીયસ કાર મા ફેરવી નહીં શકે.... આઇફોન નહીં અપાવી શકે...અમેરિકા નહીં લઇ જઇ શકે..." એ દિવસ થી એને પાછું વળીને જોયું નથી. આટલી મોટી કંપની એને પોતાના દમ પર