દાસ્તાને બી બિલ્ડિંગ - 16

  • 2.5k
  • 1.1k

દાસ્તાને બી બિલ્ડિંગ ભાગ 16 આગળના ભાગમાં જોયું કે વિદ્યા દરિયા પરથી નીકળી જાય છે. સાગર સોમને પારસમણિ વિશે જણાવે છે. જીયા વિદ્યાનાં ઘરેથી નીકળે છે. હવે આગળ વિદ્યા બી બિલ્ડિંગનાં નીચેના સ્ટોર રુમ પર આવી જાય છે. ફટાફટ દિવાલ પર લટકાવવા માટેની મોટી ચાવીને ડાબી બાજુ ખસડે છે. સ્ટાઈલ ખસેડી રુમમાથી વિદ્યા બહાર નીકળે છે. વિદ્યા ને યાદ આવતા તે પોતાના ઘરે ગિફટ લેવા જાય છે. ત્યાં જ રસ્તામાં તેને જીયા મળે છે. જીયા વિદ્યાને જોતાં વિચાર છે આ વિદ્યા કયાં હતી? અચાનક અહીં? જીયા ચેહરો જ બતાવતો હતો કે આ નક્કી મને શોધવા આવી હશે એમ વિદ્યા