THE DEPLOMACY elemant gone enimy - 13

  • 3.2k
  • 1.5k

ઔર આને વાલી પીઢી કો ક્યા ઈનામ દોગે?અગર આપકે પાસ હમ સે બહેતર બનનેકા કોઈ પ્લાન હૈ તો હમ ખુશી ખુશી આપ કો ખાલીસ્તાન જેને કે લિયે તૈયાર હૈ. ભારતે, હમ ભી હિન્દુસ્તાન છોડ દેંગે, અગર આપ કામયાબ હોતે હોતો.અગર એસા નહી તો પીર ખાલિસ્તાન ભી નહીં.એક સાથે ૨૭૦ બીગ હેન્ડ પરેડ નો અવાજ સંભળાય છે અને ખાલિસ્તાન લિબરેશન ઉપર સદાય સદાય ને માટે પૂર્ણવિરામ મૂકાઈ જાય છે.આ બાજુ typical cid જેવો લાગતો ગૌતમ પ્રજાપતિ ઇન્દિરા સોની ના નિવાસ સ્થાન જનપથ પર એન્ટ્રી કરે છે અને સિક્યોરિટી નીચું જોતા જોતા ફોર્મલી કશુક પૂછે છે.ગૌતમે તેનું કોપર આઇડી કાર્ડ સિક્યુરિટીના ટેબલ