ભગવાન મનુ ના વંશ માં નહુષ નામે મહાન પરાક્રમિ રાજા થઇ ગયો. Lતેને 6 પુત્રો હતા.અને બીજાં નંબર ના પુત્ર યયાતીને ગાદી વારસ બનાવ્યો.મહાભારતનું મૂળ કહીએ તો આ રીતે છે, જે જાણવું પ્રત્યેક વ્યક્તિને જરૂરી છે.વિશ્વામિત્ર અને નૃત્યાંગના મેનકા થકી શકુંતલા થઇ. શકુંતલાના પાલક પિતા કણવ ઋષિ હતા.શકુંતલાઅને દુષ્યંત ને પરણી અને તેનાથી સર્વદમન થયા. સર્વદમનનું બીજું નામ "ભરત"હતું. આ ભરત થકી આપણા દેશનું નામ ભરત (ભારત )પડ્યું માનવામાં આવે છે. મહાભારતમાં એક પાત્ર કુરુરાજાનું આવે છે. કુરુરાજા એ અજમીઢ નો પૂત્ર હતો. કુરુરાજાએ જે જગ્યા સાફ કરી ચોખ્ખું મેદાન તૈયાર કરેલું તે મેદાન આજે કુરુક્ષેત્ર નામે મહાભારત નું યુદ્ધ