રાજકારણની રાણી - ૬૭

(63)
  • 5.2k
  • 4
  • 2.5k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૭સુજાતાબેન મુખ્યમંત્રી બનવા જઇ રહ્યા છે એ વાતથી ધારેશ એટલો બધો ખુશ દેખાઇ રહ્યો હતો કે જાણે તેને નાચવાનું મન થઇ રહ્યું હોય એમ પોતાના શરીરના ઝૂમવા પર કાબૂ મેળવી રહ્યો હતો. તે પોતાની વધારે પડતી ખુશીને પણ જાહેર કરી દેવા માગતો ન હોય એમ હાથને વિજેતાની અદામાં હવામાં વીંઝીંને આગળ બોલવા લાગ્યો:"આખરે સુજાતાબેને પોતાનું ધાર્યું કરીને જ બતાવ્યું. તે સાચું જ કહેતા હતા. પ્રજાને જો સારી સુખ-સુવિધા આપવી હોય તો ધારાસભ્ય પદ કે મંત્રીપદ પૂરતું નથી. એમની અપેક્ષાઓને પૂર્ણ કરવા પોતાને સૌથી મોટું પદ મેળવવું પડે. એમના મનમાં મુખ્યમંત્રીપદનો મોહ નથી કે પોતાની