પ્રેમ પરીક્ષા. - ભાગ ૬

  • 5.3k
  • 2.1k

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૬[ મોહનભાઇ બે ગ્લાસ ભરે એક વિશાલ ને આપે ]મોહન : ચેસ આપણી દોસ્તી માટે.[ વિશાલ થોડુ પિવે મોહન ભાઇ આખો ગ્લાસ પતાવે ]મોહન : આ.હા.હા. ઘરમાટો આવી ગયો. અરે શરમાય છે શું કર પુરો એટલે બીજો બનાવુ.પેહલો પેગ તો આવી રિતેજ પિવાય પછી ધીરે ધીરે પિવાનુ નહિં તો બાટલી જલ્દી ખલાસ થઈ જાય ગુજરાત મા થોડો મોંગો પડે છે.[ પોતાના માટે બીજો પેગ બનાવે ]મોહન : અરે પી ઇતના ક્યા સોચતા હે? પી...વિશાલ : થોડા અજીબ...લગ રહા હે .મોહન : અરે ક્યા અજીબ લગતા હે ? દો પેગ પુરા કર બાદ મે અજબ નહિં ગજબ