દ્રશ્ય દસ - મગન કાળુ ની વાત ને સાંભળી ને વિચારે છે. " જો કાળા છાયાની કબર અલગ બનાવી હોય તો મોટી બહુ ની કબર પણ અલગ બનાવી હસે કે પછી કોય નિશાની કરી હસે તો ચલ રાત પડે એની પેહલા આપડે એની કબર શોધી ને એને આઝાદ કરીએ જેથી આ મુસીબત થી જલ્દી નીકળી શકીએ." " હું શું કરવા આવું મે કઈ કર્યું નથી તું જાણે આગળ શું કરવાનુ છે..... હું ગામ ના લોકો ને દોરડાથી બાધવા જવું છું જેટલા લોકો ને બચાવી શકું એટલા ને બચાવું. સૌથી પેહલા બાળકો ને બચાવા ના છે." કાળુ મગન ને ત્યાં એકલો મૂકી