બારીશ - (ભાગ 2)

  • 4.5k
  • 2
  • 1.9k

શ્રવણે તરત મીરા ને ઉપાડી અને એના બેડરૂમમાં લઈ ગયો ...અને એના શરીર ઉપર મીઠાવાળા પાણીના પોતા મૂક્યા...થોડા સમય માં જ મીરા ટાઢી પડી ગઈ હતી...શ્રવણ એની બાજુમાં બેઠો હતો અને મીરાનું માથું દાબી રહ્યો હતો ...એટલામાં શ્રવણ ને ઘણા એવા વિચારો આવી ગયા હતા...એ મનમાં જ પોતાની સાથે વાતો કરી રહ્યો હતો..." હું એટલા વર્ષો થી એકલો રહેતો હતો ત્યારે અત્યારે મને એકલા રહેવાની ટેવ પડી છે...પરંતુ મીરા તો પહેલેથી પરિવારની વચ્ચે રહી છે...મારા ભરોસે એ બધું છોડીને મુંબઈ રહેવા આવી છે...એનું આખુ જીવન બદલાઈ ગયું છે.. મીરા અહી કોઈને ઓળખતી પણ નથી છતાં એક મહિનો એ મારી સાથે