ઓ'હેનરી ની ટૂંકી વાર્તા

  • 6k
  • 2
  • 1.4k

પીળા રંગનું કુતરો મને આશા છે કે એક જાનવર દ્વારા લખવામાં આવેલ લેખ વાંચીને તમને આશ્ચર્ય નહિ થાય ! કિપલિંગ અને અન્ય ઘણા લેખકો દ્વારા એ વાત સિદ્ધ કરવામાં આવેલ છે કે પ્રાણીઓ પણ પોતાના વિચારો ખુબ જ સારી રીતે વ્યક્ત કરી શકે છે. અને ઘણાબધા ન્યુઝ પેપર વાળાઓ પણ પ્રાણીઓ ની વાર્તાઓ લખે છે. જંગલો સંબધિત પુસ્તકોમાં જે સાહિત્ય મળે છે તે અહિયાં નહિ મળે. એક પીળા રંગનું કુતરું, જેને પોતાનું મોટાભાગનું જીવન ન્યુયોર્ક ની એક ફૂટપાથ ઉપર વિતાવ્યું હોય તેનાથી સાહિત્યની આશા રાખી શકાય નહિ. મારો જન્મ એક પીળા રંગ નાં ગલુડિયાના રૂપ માં થયું હતું.