મારે શું?

  • 3.1k
  • 1.2k

શું!!! આ. બધું મારે એકલી ને કામ કરવાનું છે..હું એકલી થોડી આ ઘરમાં રહુ છું.મોટા મહારાણી તો નીકળી પડ્યાછે. પાકીટ ભરાવીને...બધા ઢસરડા મારે જ કરવાના..હું તો આ બેસી ગયી.મારે. શું,!!!!આ. બધું વૃંદા તેની સાસુ જીવી બા ને કહી રહી હતી. જીવીબા બોલ્યા; બેટા એ નોકરી કરે છે અને એ બધાનું ધ્યાન રાખે છે.એવું તો એ નથી બોલતી કે બધા માટે હું શું કામ કમાવા જવું મારે શું!!!! વૃંદા બોલી ; તમને તો કમાતી વહુ સારી લાગે....પણ તમને ક્યાંય ખબર છે.એક દિવસ બધાના માથે ચડશે.પછી મને ના કહેતા મારે તો શું!!! હું તો હું. ... ભલી ને...મારું કામ ભલું..... જીવી