કાનુડો....

  • 2.8k
  • 1.1k

કાનુડાનો જન્મ આશરે 5500 વરસ પહેલાં થયેલો ઇતિહાસવિદ વદે છે.શ્રાવણ માસના સોમવારે અંધારિયામાં રાતના ૧૨ વાગે મથુરાની જેલમાં માતા દેવકીના પેટે તે આઠમા બાળક તરીકે જન્મ્યાં હતા.આગળના દેવકીનાં સાત બાળકોને સગા ભાઈ એટલે કે કાનુડાના સગા મામા એ પત્થર પર પટકીને હત્યા કરી હતી.પરંતુ વ્યથિત પોતાની સગી બેન ખૂબ દુઃખી હતી પણ અડગ હતી. સાત બાળકોની હત્યા કર્યા બાદ કારાવાસ ભોગવી રહેલું વાસુદેવ પરિવાર આઠમા બાળક ને કેમ બચાવવું તેની સતત ચિંતન માં હતું .ત્યાં દૈવી પ્રતાપે આઠમા બાળકનું અવતરણ થતાં મથુરા નગરમાં કંસે તેમના સચિવ ને કામે લગાડી રાતના 12 વાગે જન્મનાર તમામ બાલ્કની યાદી તૈયાર કરી તેમને પણ