પ્રેમ પરીક્ષા - ભાગ ૩

  • 4.9k
  • 1.8k

પ્રેમ પરીક્ષા (નાટક) ભાગ ૩SCENE 3[ વિશાલ હોલ મા બેઠો છે બીજુ કોઈ નથી ને એના ફ્રેન્ડ ને ફોન લગાડે છે]વિશાલ :હેલ્લો યશ કૈસા હૈ યાર ... બસ મૈ ઠીક હું અબ જલ્દી શે પઢાઈ ખત્મ કરકે તુજ સે મિલને આતા હું... હા સબ ઠીક હૈ. મૈ ના એક્ચુઅલ્લી મેરી ગર્લફ્રેંડ કે ઘર આયા હું ઉસકે મોમ ડેડ ને બુલયા હૈ નર્વસ ફીલ કર રહા હું યાર તું તો experienced હૈ ના ઇસ સબ મામલે મૈ મુજે ભી કુછ બતા ના.. ક્યાં બોલું... કૈસે impress કરું ...... હઁ ઓ કે બાદ મૈ બાત કરતાં હું .[શ્રેયા પાણી લઈ ને