આગે ભી જાને ના તુ - 46

(11)
  • 2.6k
  • 1
  • 1k

પ્રકરણ -૪૬/છેતાલીસ ગતાંકમાં વાંચ્યું.... આ બાજુ જોરવરસિંહ કેશવપરથી નટવરસિંહ સાથે આઝમગઢ જવા નીકળી પડે છે તો બીજી બાજુ વડોદરાથી અનંતરાય અને અનન્યાએ પણ આ ગુત્થી સુલઝાવવા દોટ મૂકી હતી.. પણ કિસ્મતનો ખેલ બધાને દોડાવતો દોડાવતો એકમેકને હાથતાળી આપતો અને છતાંય સામસામે લઈ આવતો, સુલઝાવવાને બદલે વધુ ઉલઝાવતો ચાલી રહ્યો છે.... હવે આગળ..... અનન્યા, બેટા, આ છે જોરુભા, રતનના પિતા અને મારા બાળપણના ભેરુ.." અનન્યાએ પોતાનો દુપટ્ટો સરખો કર્યો અને જોરવરસિંહની સામે આવી ઉભી રહી ત્યારે જોરવરસિંહના ફાટી આંખે એને જોઈ મનોમન વિચારી રહ્યા, " આ અનન્યા જ છે કે પછી તરાના...!!??" અને અનન્યાની આંખોમાં અજબ ચમક આવી અને હોઠો પર