ઈમાનદારી

(12)
  • 5.9k
  • 1.8k

સમીર ના ધરે આજે ખુશી નો માહોલ હતો.તમને થશે કે જન્મદિવસ કે લગ્ન પ્રસંગ હશે, પણ ના એવું નથી.વાત જાણે એમ છે કે સમીર અને એની પત્ની મીનાક્ષી ધણાં સમય થી ઘરકામ અને એમના નાના છોકરા દીવ્યાંશ ની સંભાળ રાખવા માટે બાઈ શોધતા હતા પણ મેળ પડતો ન્હોતો.સમીર કોમ્પ્યુટર નું પર્સનલ કામ કરતો અને મીનાક્ષી એક પ્રાઈવેટ કંપની ની ઓફિસ માં જોબ કરતી.કામકાજ ના બહાને બન્ને ને ઘણીવખત મળવાનું થતું અને એ મુલાકાતો પહેલા ફ્રેન્ડ શીપ અને ધીરેધીરે પ્રેમ માં પલટાઈ અને એનો અંત બન્ને ના લવ મેરેજ માં આવ્યો.એકાદ વર્ષ પપ્પા સાથે ભેગા રહી વન રૂમ કીચન માં સ્વતંત્ર