કબ્રસ્તાન - 9

(22)
  • 3.5k
  • 1
  • 1.5k

દ્રશ્ય નવ - બાબુ નીચે જમીન પર પડેલો એના ઘરની બહાર કડા રંગ નું કાદવ હતું જેની વચ્ચે તે તોફાન મચાવી ને થાકી ને બોલતો હતો " જીગા ને મે મારા દીકરા પાસે મોકલી દીધો....એને બધું શરૂ કર્યું હતું અને મે પૂરું કરી લીધું....મે મારું વેર લઈ લીધું." " જો સંભળાય છે શું બોલે છે બાબુ એને એનું વેર લઈ લીધું....એને પણ એનો દીકરો ખોયો હતો અને એ પણ તારા જીગા ની કારણે તે આવું કહે છે." કાળુ ને મગન ની સામે જોઈ ને કહ્યું. મગન ને તો કઈ સમજાયું જ નઈ. " શું બોલે છે મારો જીગો કેવી રીતે