વિડિયોકોલ

  • 3.7k
  • 1.2k

પહેલા જમાનો હતો સાદા ફોનનો,પછી આવ્યો જમાનો સ્માર્ટફોનનો....અને પહેલા કાને ધરી વાત થતી અને ચહેરા દેખાતા ન હતા, અત્યારે સામેવાળી વ્યક્તિ શું કરે છે! એ વિડીયો કોલ દ્વારા તરફ જોઇ શકાય છે. પહેલા ચહેરા ના ભાવ ગમે તેવા હોય તો દેખાતા નહીં ,અત્યારે તો વિડીયોકોલ માં તમે દરેકના ચહેરાના ભાવ ને ઓળખી શકો છો! ટેક્નોલોજીની દુનિયામાં માણસ ઘણો આગળ વધી ગયો આપણને તો ખબર જ ના પડી!! એટલે કે હજારો માઈલો સુધી દૂર રહેતા, માનવને આપણે એકી સેકન્ડે જોઈ શકીએ છીએ કહેવાય કે આંખનું મટકું માર્યું અને માણસની પાસે પહોંચી ગયા ,પ્રત્યક્ષ તો નહીં પણ પરોક્ષ