લવ બાઇટ્સ - પ્રકરણ-72

(120)
  • 6.3k
  • 2
  • 3.6k

લવ બાઇટ્સપ્રકરણ-72 સ્તવન, આશા, મયુર અને મીહીકા બધાં મૂવી જોવા જવાનો પ્રોગ્રામ બનાવીને નીકળવાની તૈયારી કરવા માંડ્યા. ત્યાંજ સ્તવનનાં ગળામાં રહેલો મણી ફરકવો ચાલુ થયો અને સ્તવને એને હાથ લગાડ્યો અને એનાં આખાં શરીરમાં જાણે ધ્રુજારી પ્રસરી ગઇ. એને થયું હમણાં થોડો વખત પહેલાં તો સ્તુતિ સાથે વાત થઇ ગઇ છે એને સ્તુતિએ બધી કહેલી વાત યાદ આવી ગઇ એણે મણીને ચૂમી લીધો અને પાછો અંદર મૂકી દીધો. મણીને ચૂમ્યા પછી એનામાં અગમ્ય આનંદનો સંચાર થયો એણે ફરી મણી કાઢીને બે-ત્રણવાર ચૂમી લીધો અને ત્યાંજ આશાએ કહ્યું સ્તવન ચાલો પછી ટીકીટ નહીં મળે આપણે અચાનક જ નક્કી કર્યું છે. સ્તવને