ફૂલો નો ફોટો

(14)
  • 4.5k
  • 1.2k

ફૂલ નો ફોટોચેતના સજીધજીને તૈયાર થઈ રહી હતી. અરે.. ના ના ક્યાંય જવા માટે નહિ પણ પોતાના સોશિયલ મીડિયાના ફ્રેન્ડ્સ પાસેથી અઢળક લાઈક મેળવવા માટે. તે પોતાના કાનની બુટી ને પહેરતી હતી ત્યાંજ તેનો નવ વર્ષનો દિકરો મેઘ તેની પાસે પોતાની તકલીફ લઈને હાજર થઈ ગયો."મમ્મી જોને મારે સ્કૂલની ઓનલાઇન નિબંધ સ્પર્ધામાં ફૂલો ના વિષય પર નિબંધ લખવાનો છે, મમ્મી મને તારી મદદની જરૂર છે. પાછો નિબંધ ગુજરાતીમાં લખવાનો છે, અને મારું ઈંગ્લીશ સારું છે. અને ગુજરાતી બિલકુલ નથી આવડતું." મેઘ જવાબની આશામાં પોતાની માં સામે જોતો રહ્યો પણ ત્યાંથી કોઈ જવાબ આવ્યો જ નહિ. ચેતના બસ અરીસામાં જોઈ તૈયાર