ઝરણાં

(19)
  • 2.8k
  • 1
  • 1.1k

ઝરણાં ઝરણાં 27 વર્ષ ની ઉંમરે વિધવા થઈ. અચાનક આવેલી એ પરિસ્થિતિએ એને શારીરિક અને માનસિક રીતે તોડી નાંખી. એક જ ઘટના એ એને બે મહિનામાં પાંચ સાત વર્ષ વધારે ઉંમરની બનાવી દીધી... ' ઘરમાં પગ મૂક્યો ત્યારથી મારા છોકરાને શાંતિથી જીવવા ના દીધો.અને આખરે એને ખાઈ ગઈ. કોઈની વેદનાનો આને ક્યાં ખ્યાલ છે. થોડી પણ સંવેદનશીલ હોત તો ખબર પડત કે છોકરાના મોતનું મા ને કેટલું દુઃખ હોય છે..' આ શબ્દો હતા ઝરણાંની સાસુ ના. અને એમાં ઘરના તમામની મુક સંમતિ હતી. સસરા,