એક પૂનમની રાત - પ્રકરણ-38

(124)
  • 7.1k
  • 1
  • 5k

એક પૂનમની રાત પ્રકરણ-38 તપનભાઇ આધાતથી રજીસ્ટર જોઇ રહેલાં એમાં હમણાં થોડીવાર પહેલાં જ કરેલી ઝંખનાની નોંધ હતી જ નહીં ભૂંસાઇ ગઇ હતી અને એની જગ્યાએ કોઇ બીજા વાંચકની નોંધ લખાયેલી હતી. એમણે આધાતથી જોયુતો ઝંખના એમની સામે હસતી ઉભી હતી. એણે તપનભાઇ સામે આંખો નચાવીને પૂછ્યું શું શોધો છો તપનભાઇ ? તપનભાઇએ તતફફ કરતાં કહ્યું કંઇ નહીં કંઇ નહીં આતો તમારી નોંધ રજીસ્ટરમાં... ત્યાંજ ઝંખનાની આંગળી એમનાં કપાળ પર આવી અને બોલી આમાં આવી ગયું ને હવે રજીસ્ટરમાં શું જરૂર છે ? પછી એમાં બે રતૂંબડા હોઠને આગળ કરી ઇશારો કરી બોલી આ છાપ છે મારી આપું ? એમ કહી