પ્રત્યંચા - 10

  • 3.2k
  • 1.6k

પ્રહર થોડીવાર પછી આપણે ફાર્મહાઉસ પહોંચી ગયા. હું ત્યાંની સજાવટ જોઈ દંગ રહી ગઈ. એન્ટ્રી ગેટ ફૂલોથી શણગારવામા આવ્યો હતો. બધી લાઈટો બંધ હતી, આખુ ફાર્મહાઉસ દીવડાઓથી ઝગમગતું હતુ. તમારા શબ્દો હજી મને યાદ છે પ્રહર, પ્રત્યંચા તને આ સામાન્ય લાગતું હશે, આટલું તો તારી બર્થ ડે પાર્ટીમા પણ થતું હશે. આટલી જલ્દી મને જેટલું સુજ્યું એટલું મે કરાવ્યું. લગ્નને લઈ બધાના એક સપના હોય. તારા પણ હશે. બહુ તો નહી પણ થોડો પ્રયત્ન કર્યો મે. પ્રહર, તમે આટલું કર્યુ એ પણ બહુ જ છે. મે તો આવું ક્યારેય જોયુ નથી. રિઅલિ બહુ