THE DEPLOMACY elemant gone enimy - 11

  • 3.5k
  • 1.5k

જ્યારે શીખો પાસે આ બાબતમાં કેવળ મૌન જ હતું.સરદાર પટેલની પેનલે ઝીણાને પણ આવા જ પ્રશ્નો કર્યા હતા કે તમારે ભારતથી અલગ થઈને શું કરવું છે!! ત્યારે ઝીણા પાસે પણ આવું જ કોઈક મૌન હતું જેનું પરિણામ પાકિસ્તાન આપણી સામે જ છે. બન્ને ના સ્વાતંત્ર દિવસો સમાન છે છતાંય પાકિસ્તાન ક્યાં છે અને ભારત ક્યાં છે!!!સંસારની કોઈપણ સ્વાતંત્રતા તમે લઈ લો, તે પછી કીટ પતંગો (પતંગિયા)થી લઈને અનંત બ્રહ્માંડ જ કેમ ના હોય!! તેનો ઉદ્દેશ કેવળ એક જ હોય છે, વિશેષીકરણ!જો સ્વતંત્રતા વાંછુકો પાસે આવો વીશેષીકરણ નો ઉદ્દેશ્ય નથી તો તેઓ સ્વાતંત્ર્યાધિકારી પણ નથી જ.જો શીખોએ વધારે નહીં બસ, 50