બેન ને માફી

(16)
  • 4.8k
  • 1.6k

જેમ જેમ હું મારા પગ તે રૂમ તરફ વધારી રહ્યો હતો તેમ તેમ મારા દિલની દરેક ધડકન વધી રહી હતી. પરસેવે થી રેબઝેબ અને ડર ની ચરમસીમાએ ઉભેલો હું હવે મારાથી તે બધા અવાજો સહન કરવા અશક્ય હતાં એટલે જ મે તે રુમ તરફ મારા ડગ વધાર્યા અને જેવો મે દરવાજો ખોલ્યો કે મારી સામે............ સમય આ કોરોના ના કારણે છેલ્લા બે વર્ષ થી ઘરે જ હતો અને કામ મળવાથી તેણે તેણે