ચલ મન ફરી જીવી લે (નાટક ) - 9 - છેલ્લો.

  • 9k
  • 1
  • 2.9k

ચલ મન ફરી જીવી લે ભાગ ૯ છેલ્લો.ACT 2Scene 7[fade in music દિપીકા ચિંતા મા આંટા મારી રહી છે શાંતા કિચન માથી આવે ]દિપીકા - શાંતા કયાં છે આ લોકો મને બોલાવી ને પોતે ગાયબ છે .કયાં ગયા છે કયારે આવ્શે ?શાંતા - માલુમ નથી છે . મે સવારે ચાય નાસ્તા લાઇ તબ સબ તૈયાર થે . ફટાફટ ચાય નાસ્તા કિયા ઓર કિધર તો ગયા . મેરે કો બોલા દિપીકા મેડમ આયેગી તો ઉસકો રુકાકે રખના હમ લોગ જલ્દી આ જાયેગા .દિપીકા - મને શું કામ ૯ વાગ્તામા બોલાવી છે ? તને કાંઇ ખબર છે?શાંતા - નહિં મરેકો કુછ માલુમ