Our Story - 2

  • 3.3k
  • 1.2k

હેનીલ સબનમ ને લઇ ક્લાસિસ તરફ નીકળ્યા .રસ્તામાં બન્ને ચૂપ . અડધે રસ્તે સબનમ થી સહેવાણું નહિ અને બોલી : sorry'.(હેનિલ કઈ થયું ના હોય એમ વર્તન કરતો હતો .સબનમ ને એ જોઈ માફી માગવાનું મન થયું .)હેનિલ્ : વાંધો નહીં તમે માફી નહિ માંગો તમે જે કહેલું નીલમ ને તે બરોબરજ હતું .હું છું ગામડિયો એમાં ખોટું શું હતું .આ સાંભળી નીલમ કંઇજ ના બોલી શકી અને ચૂપ થઈ ગઈ અને એટલામાં ક્લાસિસ આઇ ગયું .સબનમ: તું કૈરિતે પાછો જઈશ ગેરેજ હેનીલ્: રિક્ષા માં જતો રહીશ .સબનમ: ના તું આ સ્કૂટી લઇજા અને સાંજે મને લઇજજે હેનીલ્: સારું લઇ જાઉં છું