એક પૂનમની રાત - પ્રકરણ-37

(127)
  • 7.9k
  • 4
  • 5.3k

એક પૂનમની રાત પ્રકરણ-37 વ્યોમા અને દેવાંશ પોલીસ સ્ટેશન પહોંચી ગયાં. અને ત્યાંની દેવાંશની ભાવતી ગરમા ગરમ ચા આવી ગઇ. ચા પીતાં સિધ્ધાર્થે ક્હયું દેવાંશ તારાં મિત્ર મિલીંદના અપમૃત્યુ પછી આગળ કોઇ તપાસ નહોતી ચાલતી પરંતુ અમારી પાસે એક નનામોં કાગળ આવ્યો છે એટલે સરે તપાસ કરવા કેસ રીઓપન કરવા ઓર્ડર કર્યો છે. દેવાંશે કહ્યુ નનામો કાગળ ? કોનો ? સિદ્ધાર્થે હસ્તાં હસતાં કહ્યું નનામો કાગળ કેવી રીતે ખબર પડે કોનો ? દેવાંશે પણ હસતાં કહ્યું ઓહ સોરી મારો કહેવાનો મતલબત કે શું કાગળ આવ્યો છે ? સિદ્ધાર્થે કહ્યુ અમે તપાસ ચાલુ કરી છે અને એનાં ઘરે જઇને એનો કુટુંબીજનોનાં રીસ્ટેટમેન્ટ