રક્ત ચરિત્ર - 30

(21)
  • 3.1k
  • 2
  • 1.4k

૩૦ત્રણ દિવસ પછી લાલજી અને ભીમો રતનના પરિવારને લઈને આવ્યા, રતન, તેનાં માંબાપ અને તેનાં ભાઈભાભી નીચું જોઈને સાંજ સામે ઊભાં હતાં."તું જવાબ આપીશ કે હું પૂછું?" સાંજએ રતનની હળપચી પકડી અને તેનું માથું ઊંચું કર્યું."મેં નીરજને મારવાનું ન્હોતું કહ્યું, હું નીરજને નુકસાન પહોંચાડવાનો વિચાર પણ ન કરી શકું." રતનની આંખોમાં આંસુ છલકાયા."તો તેં કોને મારવાનું કહ્યું હતું?" સાંજએ રતનની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.રતનએ કોઈજ જવાબ ન આપ્યો, સાંજએ બંદૂક લોડ કરી અને રતનના માથા પર મૂકી."હું જાણું છું કે તને મોતનો ડર નથી હવે, તારો પ્રેમ મારો ભાઈ આ દુનિયામાં નથી એટલે તને આ દુનિયાથી કોઈ મતલબ નથી."સાંજએ બંદૂક