મુક્તિ

  • 5.5k
  • 1.6k

"જલ્દી ચાલ બેટા આપણને ઘરે પહોંચવામાં થોડા પણ સમય વધારે લાગી જશે તો...- ગભરાયેલા અવાજે બોલતાં બોલતાં છાંયા અટકી પડી. " તો શું પપ્પા ફરી?" આ સાંભળીને તેના પગ ત્યાં જ થંભી ગયા. થોડીવાર માટે પોતાની દીકરીની સામે જોઈ રહી અને ફરી તેને ઝડપથી પગ આગળ વધાર્યા. ઘરે પહોંચીને દરવાજા પર તાળું જોયું તો તેણે રાહતનો શ્વાસ લીધો. "બેટા તું લખવા બેસીજા, હું જમવાનું બનાવી દઉં તારા પપ્પા આવતા જ હશે."- કહીને છાયા સીધી રસોડામાં જમવાનું બનાવવા જતી રહી. હજી તો શાક વધાર્યું જ હતું કે ડોરબેલ રણકી. તે દોડી ને દરવાજો ખોલવા ગઈ." ઘરમાંજ