કાગળ - 5

  • 5.1k
  • 1.6k

" બા, તમે જરાય મૂંઝાશો નઇ... એમ તો અસ્પતાલ વાળા હારા સે હેમંત ને કાગળ દેશે તમે ચિંતા ના કરો શાંતિ રાખો." કરશનભાઈ કંચનબા ને સમજાવતા હતા એટલા માં પૉસ્ટ માસ્તર ગામમાં ટપાલ ને કાગળ દેતા દેતા કંચનબા ની શેરીમાં આવી પહોંચે છે. પૉસ્ટ માસ્તર ને જોતા ની સાથે જ કરશનભાઈ એ કંચનબા ને કહ્યું "પેલી કોર જરી ભાળો બા , આ માસ્તર આયા સે એમને જ તમે પૂછી લો કે કાગળ હેમંત ને પોચ્યો સે કે નથ પોચ્યો..." કંચનબા પૉસ્ટ માસ્તર ને બોલાવે છે "ઓ માસ્તર... ટપાલી...અરે ઓ માસ્તર...જરીક ઓય થાતાં જાજો." પૉસ્ટ માસ્તરે વળતો જવાબ