THE DEPLOMACY elemant gone enimy - 10

  • 3.6k
  • 1.6k

પરંતુ તેમણે એ વાત એક પણ વાર ના કરી કે દેશનુ સેકન્ડરી dividation નહીં થવા દઈએ. કેમકે આ વાત તેમના આત્મા માં ઊંડે ઊંડે ક્યાંક કોઈ ખૂણામાં મોજુદ હતી. તેઓ એકવાર દેશનું વિભાજન જોઈ ચુક્યા હતા.અને જે લોકો ઇન્દિરા ગાંધીને જાણતા હતા તે બધા જ તેમના સમર્થનમાં જ હતા.શિમલામાં પાર્ટીનું સમર સેશન ચાલુ થઈ ગયું છે.અને હા કોન્ફરન્સમાં 270 જેટલા પાર્ટીના સભ્યો મોજુદ છે.conference ના સભ્યો પહેલેથી જ નિર્ધારિત છે કે લાંબામાં લાંબી કોન્ફરન્સ 7:00 કલાક ચલાવવાની છે, નોનસ્ટોપ.અને ખાલિસ્તાની પર એક નિર્ણાયક પહેલ કરવાની છે.ઇન્દિરા ગાંધી ઊંડે ઊંડે જાણતા તો હતા જ કે interstate ડીવાઈડેશન અને તે પણ આફ્ટર