હેતલ.......

  • 5.7k
  • 1.9k

સરખી સહેલી સાથે પાણીડાં ભરવા જવું,વાસણ માંજવા,કપડાં ધોવાં આ બધી પ્રક્રિયા નિયમિત કરતી સાથે વાતોડી તો બાપા ! બહુ જબરી.કોઈ સખી પૂછે કે હેં,અલી ! હેતલ, દરરોજ નવાં નવાં નખરાં પાછળ કોઈ તો તારું છે હો! અને એ લ્હેકો લેતી બોલી પડતી ના એવું કંઈ નથી.ગામને પાદર કૂવે પાણી ભરવા જવું તે તેની રોજિંદી પ્રવૃત્તિ હતી એની સહેલીઓ પણ હેતલ ની જ રાહ જોતી.તેના મુખમાં હમેશાં હાસ્ય ટપકતું.ગોળમટોળ મુખ, ઉજળી તો જાણે પૂનમ ની ચાંદની.તેની વાણી માં મીઠાસ ટપકે . તેના દાંત જાણે દાડમ ફોડી ને જોઈએ તો હારબદ્ધ ગોઠવાયેલા એકદમ સ્ફટીક દાણા જોઈ લો , હોઠ પર ક્યારેક લાલી