કાગળ - 3

  • 4.4k
  • 1.7k

પૉસ્ટ માસ્તર નિયમ અનુસાર ગામના બધા કાગળ, ટપાલ, પૉસ્ટ કાર્ડ લઇને સવારે નવના ટકોરે શહેર ની પૉસ્ટ ઑફિસમાં બધું જમા કરાવવા પહોંચી જાય છે અને ત્યાં કરશનભાઈ ના આગ્રહ ને ધ્યાનમાં રાખીને ત્યાંના પૉસ્ટ માસ્તર ને વહેલામાં વહેલી તકે તે કાગળ હેમંતભાઈ ને હૉસ્પિટલમાં પહોંચાડવા વિનંતી કરે છે. શહેર ના પૉસ્ટ માસ્તર જે તે એરિયા ના બધા કાગળ ટપાલ લઇને આપવા નીકળે છે અને કંચનબા નો કાગળ હેમંતભાઈ જે હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા ત્યાં રિસેપ્શનિસ્ટ ને આપે છે. " આ કાગળ તરત જ હેમંતભાઈ ને પહોંચાડજો " એવું કહીને ત્યાંથી નીકળી જાય છે. રિસેપ્શનિસ્ટ