લવ બાઇટ્સ - પ્રકરણ-69

(130)
  • 6.5k
  • 1
  • 3.9k

લવ બાઇટ્સપ્રકરણ-69 આશા ઘસઘસાટ ઊઘે છે અને સ્તવનની આંખમાં બીલકુલ નીંદર નથી. એને એં બાળપણથી આજ સુધીની બધીજ યાત્રા યાદ આવી ગઇ. એને એક એક પળ એ પીડાની યાદ આવી રહી હતી સાવ કિશોરવસ્થામાં હૃદયનાં ઘબકારા વધી જતાં કોઇ અગમ્યરીતે જીવ બળવો વગેરે યાતનાઓ સહી હતી એ જેમ જેમ મોટો થતો ગયો એમ પીડા ઓછી થવાની જગ્યાએ જાણે વધી રહી હતી. એની જયપુર અને બાલી બંન્ને જગ્યાએ સારવાર થઇ પણ થોડાસમય માટે સારું રહે પાછુ એનું એજ એમાંય એક દિવસ રેલ્વે સ્ટેશન પર એણે એક યુવતીને જોઇ અને એનું હૈયુ ઉછળી ઉઠ્યુ હતું એ યુવતીને મળવાં પ્લેટફોર્મ પર ક્યાંય સુધી