મારી નજરે 'મૃત્યુંજય' - બુક રીવ્યુ

  • 16.5k
  • 1
  • 4.9k

મહાદેવ.... મહાદેવ.... આજે હું વાત કરવાનો છું એક એવા પુસ્તકની કે જે વાંચવા માટે તમારે એકાંત જરૂરી છે. એક એવી નવલકથા કે જેના પાત્રો, જગ્યા, ઘટના બધું જ એકવાર માં મગજમાં આવી જાય અને કદાચ રાત્રે સપનામાં પણ આવી શકે એટલી રસપ્રદ છે. ટૂંક માં તમે જ્યાં પણ આ પુસ્તક લઈને વાંચવા બેસસો, તે જગ્યા તમે જલ્દી છોડી નહિ શકો. વાર્તા છે એક ન્યૂઝ ચેનલના મલિક વિવાન આર્યા ની જે મુંબઈમાં રહે છે અને તેના દાદા રાજકોટમાં રહસ્યમયી રીતે મૃત્યુ પામે છે. વિવાનને તેના દાદા માટે ખુબ જ લગાવ છે. માટે તેના દાદાના રહસ્યમય મૃત્યુનું રહસ્ય શોધવા માટે તે